Skip to content
ApparelAI StudioApparelAI

દરેક નવા Saree, Kurti કે Dress Material માટે ફોટોશૂટ ની માથાકૂટ?

હવે દરેક Modeling Photo માત્ર 60 સેકન્ડમાં તૈયાર.

Kapodra, Sachin, Pandesara અને Ring Road ના Manufacturers અને Brands માટે - હવે Saree, Lehenga, Kurti અને Dress Material માટે Photographer અને Studio વગર Studio-quality Photos સરળતાથી બનાવો. Myntra, Ajio, Amazon, Flipkart અને Meesho માટે Listing-ready.

તમારો Photo
Original flat-lay product photoOriginal flat-lay product photo
Result
AI photoshoot resultAI photoshoot result

↑ Real Result - 60 seconds માં તૈયાર

Surat ના 100+ Textile Manufacturers પહેલેથી જ ApparelAI નો ઉપયોગ કરે છે

તમારા Product માટે 3 AI Photos બનાવો - ફ્રી

માત્ર 60 સેકન્ડમાં તૈયાર · Credit Card જરૂરી નથી

Submit કરીને તમે WhatsApp પર સંપર્ક માટે સંમતિ આપો છો

Listing-ready for India's biggest fashion marketplaces

MyntraAjioAmazonFlipkartMeesho

Surat ના આગવા Textile Brands ને Trust

સમગ્ર Gujarat ના Manufacturers અને Brands અમારા ઉપયોગ કરે છે.

Elite Weaves logo

Elite Weaves

Vasudharavastra logo

Vasudharavastra

Nayanthara Trends logo

Nayanthara Trends

Gopi Textiles logo

Gopi Textiles

Vastram Trendz logo

Vastram Trendz

Beliefly logo

Beliefly

Kavya Ethnic logo

Kavya Ethnic

Bhavna Boutique logo

Bhavna Boutique

Surat ના Textile Brands ના Real Results

Saree, Lehenga, Anarkali કે Designer Men's Kurta - દરેક પ્રકારના textile માટે AI Photoshoot.

Banarasi Saree - original flat-lay photo
Before
Banarasi Saree - AI photoshoot result
After
Banarasi Saree
Bridal Lehenga - original flat-lay photo
Before
Bridal Lehenga - AI photoshoot result
After
Bridal Lehenga
Designer Anarkali - original flat-lay photo
Before
Designer Anarkali - AI photoshoot result
After
Designer Anarkali
Designer Men's Kurta - original flat-lay photo
Before
Designer Men's Kurta - AI photoshoot result
After
Designer Men's Kurta
Festive Lehenga - original flat-lay photo
Before
Festive Lehenga - AI photoshoot result
After
Festive Lehenga
56,432
ફોટા બનાવ્યા
1,28+
Active Sellers
4.9★
એવરેજ રેટિંગ
87%
ખર્ચમાં ઘટાડો
1 Min
એક Photo માટે
50+
AI Models

Modelling Photoshoot હવે પહેલા કરતાં સરળ

01

Saree/Kurti નો Photo Upload કરો

Mobile નો flat lay ફોટો પણ ચાલશે - hanger કે mannequin જરૂરી નથી.

02

Indian Model પસંદ કરો

50+ Indian Models, Studio અને outdoor backgrounds, drape style - 1-click માં પસંદ કરો.

03

Online Listing પર ઝડપથી Live કરો

Myntra, Ajio, Amazon, Flipkart અને Meesho ની Specs પ્રમાણે High-resolution ફોટા સીધા Download કરો.

Surat Studio Photoshoot vs AI Photoshoot

₹3,000 - ₹15,000 પ્રતિ Shoot

Photographer book કરો → Date wait કરો → Edit wait કરો. 3-7 દિવસ લાગી જાય.

ફક્ત ₹0 થી શરૂ

24/7 photoshoot - Sunday, Night, Festival દિવસે પણ. ગમે ત્યારે, ગમે ત્યાંથી.

Model Agency નો ભરોસો નહી

Model cancel, late, reshoot - Time અને પૈસાનો બગાડ. દરેક collection માટે નવી model.

Brand-Consistent AI Models

હમેશા એક જ model → દરેક collection માં Brand consistency અને perfection.

Festival/Wedding Season ની તકલીફ

Diwali, Navratri, Wedding season માં No studio availability અને ડબલ ભાડું.

Unlimited Backgrounds

Festival, Wedding, Casual, Western, Indo-Western - હજારો scenes કોઈપણ season માં Ready.

Surat ના Textile Brands માટે ApparelAI Studio શા માટે બેસ્ટ?

  • 3 Free Photos - Credit Card જરૂરી નથી
  • Saree, Kurti, Lehenga, Dress Material - બધા textiles માટે AI ટ્રેનિંગ
  • WhatsApp Support: Gujarati, Hindi & English
  • Myntra / Ajio / Amazon / Flipkart / Meesho માટે Listing-ready Specs
  • iPhone-quality Lighting AI - દરેક photo studio જેવો

તમારા Product માટે 3 AI Photos બનાવો - ફ્રી

માત્ર 60 સેકન્ડમાં તૈયાર · Credit Card જરૂરી નથી

Submit કરીને તમે WhatsApp પર સંપર્ક માટે સંમતિ આપો છો